SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮૦) પટેલીયા ત્યાં લક્ષ ધરે છે, જમણવારની જુકિત જુઓ ? ટેપલી એકે પડાવી લીધી, જમણવારની જુકિત જુઓ ? તેજ સમે તકરારજ કીધી, જમણવારની જુકિત જુઓ ? કડછા હાથે લીધા મારવા, જમણવારની જુકિત જુઓ ? વચ્ચે આવે કૈક વારવા, જમણવારની જુકિત જુઓ ? કૈક જણ તે ગડદે આવે, જમણવારની જુકિત જુઓ ? કૈક જણાને પાટુ ફાવે, જમણવારની જુકિત જુઓ ? કૈક જણ કાઢે છે ગાળે, જમણવારની જુકિત જુઓ ? એક એકને ઉચરે સાળ, જમણવારની જુકિત જુઓ ? કૈક જણ મારે ફરરાડે, જમણવારની જુકિત જુઓ ? રૂધિર નીકળે પાડે રાડો, જમણવારની જુકિત જુઓ ? રઈ સઘળી ચગદાણું છે, જમણવારની જુકિત જુઓ ? પિસા કેરું કર્યું પાણી છે, જમણવારની જુકિત જુઓ ? ગઈ લડાઈ રાજ દ્વારે, જમણવારની જુકિત જુઓ ? પટેલીયા સિા ઘેર પધારે, જમણવારની જુકિત જુઓ ? પતિ સંભારી વિધવા રડતી, જમણવારની જુકિત જુઓ ? નણંદ અને સાસૂદ્ધ લડતી, જમણવારની જુકિત જુઓ ? મરનારાનાં બાળક રડતાં, જમણવારની જુકિત જુઓ ? આંખેમાંથી આંસુ પડતાં, જમણવારની જુકિત જુઓ ? દયા કઈ દીલમાં નવ લાવે, જમણવારની જુકિત જુઓ ? પ્રેતેને એ ભજન ભાવે, જમણવારની જુકિત જુઓ ? ધિક્ક ધિક્ક એ જમનારાને, જમણવારની જુકિત જુઓ ? પાપી ભાણું ભરનારાને, જમણવારની જુકિત જુઓ ? પ્રેત જમણને બંધ કરી દ્યો, જમણવારની જુકિત જુએ ? અજિતની વિનતિ કણે ધરી , જમણવારની જુકિત જુઓ ? For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy