SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭૨ ) અગ્નિ તણું અતિ જેર છે, અમે અજિત નહી ખામ; સ્નાન કર્યું સંબંધિચે, રામ કહો રામ. ૧૨. વસ્તુ-(૨૮) આવતા કેમ નથી ? શામલડા–એ રાગ. જોતા કેમ નથી ? જીવનને, જોતા કેમ નથી ? ટેક. ખલક તણું સઘળા ખેદોને, ખેતા કેમ નથી ? તા-૧ મેહનની મીઠ્ઠી મૂર્તિને, મહેતા કેમ નથી ? તા-૨ લલિત નાથનું મુખ પાલવથી, કહેતા કેમ નથી ? જેતા-૩ રાત્રિ દિવસ હાલમના વિરહે, રતા કેમ નથી ? જેતા-૪ પ્રેમ પાણીથી અંતર ત, જોતા કેમ નથી ? જેતા-૫ અજિત કહે મન પ્રીતમજીમાં પ્રેતા કેમ નથી ? જોતા-૬ સત્યશિક્ષા-(૨૨૨) દોહા. ડહાપણુમાં ડુલી ગયે, ભૂલ્ય સુખનું ભાન; અછત કહે એવા જને, નિરખ્યા છે નાદાન. સમરણ પ્રભુનું નવ કરે, કપટ કળામાં ધ્યાન; અજીત કહે એવા જને, નિરખ્યા છે નાદાન. ચતુરપણાને પાર નહિ. ખાસ ગમ્યાં છે ખાન, અછત કહે નરકે જશે, એવા જન નાદાન. પાવન પાણી નવ ગમ્યાં, કીધાં સૂરા પાન; અછત કહે નરકે જશે, એવા જન નાદાન. ૪ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy