SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૫ ) પ્રસુતિ. (૨૬૬) એથી રામ નામ સંભાર—એ રાગ, છે એકજ પ્રભુનું નામ, અતે હારૂ, મિથ્યા છે. ખીજું તમામ, ન્યારૂ થનારૂ કર પ્રભુ સગાથે પ્રીત— એ ટેક અમળા હારી રૂવે અતીશે, કુવર કરે કકળાટ; વસમી ઘાંટી આવે જ્યારે, ઉપજે છે ઉચ્ચાટ; જીવતર ખારૂં, છે એકજ-મિથ્યા છે-કર પ્રભુ સંગાથે પ્રીત. ૧ થાય વેઢના આખા અંગે, વીંછી જાણું અપાર; છેલ્લી સલામી આ દુનિયાની, ત્યાં પ્રભુ નામ ઉચ્ચાર; પૂરણ પ્યારૂં, છે એકજ-મિથ્યા છે-કર પ્રભુ સંગાથે પ્રીત. ૨ માત સુવે છે એક તરફને, એક તરફ સુત ભ્રાત; રુદન કરે છે મિત્રા હારા, કેણુ સુણે ફરિયાદ; નથી કાઇ વારૂ, છે એકજ-મિથ્યા છે-કર પ્રભુ સંગાથે પ્રીત. ૩ #મડા સઘળા દાટયા રહેશે, ઘેાડા રહે ઘેાડાળ; મિત્રા આવે મસાણ સુધી, કાપ કરે જ્યાં કાળ; મિથ્યા મ્હારૂં, છે એકજ-મિથ્યા છે-કર પ્રભુ સંગાથે પ્રીત. ૪ માં કીધાં જેને માટે, સંગ ન તે પરવાર; અતિ એલે જાતાં જીવડા, પૂર્ણ કરે પેાકાર; સમજ તા સારૂં, છે એકજ-મિથ્યા છે–કર પ્રભુ સંગાથે પ્રીત. ૫ ૪ સંગ આવે જે કીધાં, પુણ્ય અગર તેા પાપ; એ એ સંગી ફળ ભાગવતાં, નહીં બેટા કે ખાપ; વળગ્યું હારી, છે એકજ-મિથ્યા છે—કર પ્રભુ સંગાથે પ્રીત. હુ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy