SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૬૦) . (૨૮) ચમ ગજલ. જોબન તણા રસથી રસ્યાં. ચમકાટ નયનેમાં થયે; જોબન તણા રસથી રસ્યાં, ચમકાટ વચમાં થશે. ૧ જોબન તણા રસથી રસ્યાં, ચમકાટ કર્થોમાં થયે; જોબન તણા રસથી રયાં, ચમકાટ હતેમાં થયે. જોબન તણુ રસથી રસ્યાં, ચમકાટ પુપિમાં થયે; જોબન તણું રસથી રસ્યાં, ચમકાટ પત્રમાં થયે. ૩ જોબન તણું રસથી રસ્યાં, ચમકાટ હૃદયોમાં થયે; જોબન તણા રસથી રસ્યાં, ચમકાટ આત્મામાં થયે. ૪ જોબન તણા રસથી રહ્યાં, ચમકાટ અંગ વિષે થયે; જેબને તણા રસથી અજિત, ચમકાટ વિધુ સંગે થયે. ૫ વિ ાહ્ય પ્રમુનને થયું. (૨૮૫) ગજલ, ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય નયનમાં થયું; ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તો હાસ્ય વચનમાં થયું. ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય કણેને થયું; ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય હસ્તાને થયું. ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં. તે હાસ્ય સંક૯પે થયું; ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય નિજ અંગે થયું. ૩ ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય હૈડાને થયું; ગુરૂજ્ઞાનના હાસ્ય હસ્યાં, તે હાસ્ય આત્માને થયું. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy