SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૭) છે પાંખ લીલા રંગની, અમ નેત્ર એ દેખી ઠર્યા; આકાશનું ઉડ્ડન મધુર, કેવાં જુલમ જાદ્દ ભર્યા. ૨ કાળો મઝાને કાંઠલે, ને લાલ નમણી નાસિકા કિલ કિલ મધુર સ્વચ્છન્દનું, કેવાં મધુર જાદ્દ ભર્યા. ૩ વૃક્ષ ઉપર તમ વાસ છે, અતિમિષ્ટ ફળ આહાર છે; અમૃત સમાં મૃદુ જીવનમાં, કેવાં મધુર જાદૂ ભર્યા ૪ જે જે ફસાતા જાળમાં, કદિ ના પૂરાતા પાંજરે; પપટ મધુર આત્મા અજત, કેવાં મધુર જાદુ ભર્યા. ૫ વઢવંટી. (૨૮૦) ગજલ. આ કાળની ઘંટી જુઓ, દાણુ બધાય દન્યા કરે; રાત્રિ દિવસ ફરતી રહે, રૂપ રંગનેય દન્યા કરે. ૧ ગુણવંત જન રૂપ ઘઉં મધુર, મીઠુઈ ચત્ર મળ્યા કરે; જેતી નથી ગુણ ભાવને, દાણુ બધાય દન્યા કરે. ૨ બાવા જગતના બાજરી, વિપ્ર વટાણું છે ખરે; જોબન ભરેલ જુવાર સિ, હર હર હમેશ દન્યા કરે. ૩ ડાહ્યા જને ડાંગર રૂપે, ચતુરાઈભર જન છે ચણા; મઠ મગ બધા મહીનાથને, પળવાર માંહિ દન્યા કરે. ૪ પ્રભુ ખીલડા પાસે રહે, ઉંચા પ્રદેશ પ્રેમથી; આ કાળ ઘંટી એમને, કહે અજિત નાજ દળ્યા કરે. ૫ ૧૭ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy