SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૨) પહેલા કુમતિએ વશ હાલે કીધા, ઘણું હાવ અને ભાવ તેણે દીધા; પ્રેમ પ્યાલા પાયા અને પધારે. ... ... વ્હાલે ૨ રંગરાગ થકી ભ્રમર ભીજાણે, પ્રીય નેત્રની અંજન રેખા આણ; થયું જાગરણ આળસ ભરાણી રે. . . હાલે ૩ આખી રાત હું તો કુરેલી વિગે, મન મુંઝાણું વિરહના શેકે; વ્યાપી વેદના શમાવું આજ જેગેરે. .... ... વ્હાલે ૪ હવે પ્રાણના પ્યારાજ પધારો, પ્રેમ પુષે કેરી સેવા સ્વીકારે; અજિત સાગરની અરજ ઉરધારે. .... .... વ્હાલે ૫ ધર્મ વર રાવજતો નથી. (ર૭૨) ગજલ. હું ધર્મને જાણું છતાં એ, ધર્મ કરી શકતું નથી; સકર્મને જાણું છતાં, સત્-કર્મ કરી શકતો નથી. ૧ હું પાપને જાણું છતાં એ, પાપ તજી શકતો નથી, ત્રણ તાપને જાણું છતાં એ, તાપ તજી શકતું નથી. ૨ હું પુણ્યને જાણું છતાં એ, પુણ્ય કરી શકતું નથી; ભવસિંધુને જાણું છતાં એ, સિંધુ તરી શકતું નથી. ૩ હું દેવને જાણું છતાં પણ, દેવ ભજી શકતું નથી; સાધન બધાં સમજુ છતાં, પણ તે સમજી શકતો નથી. ૪ અંતર રહેલું કેણ આ, પ્રેરણ પ્રબળ કરતું હશે; સૂરિ અજિત એવી વાતને, નિર્ણય કરી શકતું નથી. પ. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy