SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૫ ) આનંદને પ્રગટાવવા, આવે પ્રભુ મુજ મંદિર: મુજ વિરહ દિવસે ટાળવા, આવેા પ્રભુ મુજ મંદિરે. ૯ આવા અને આવા હવે, આવા અજિત મુજ મંદિરે; સેવક ન તલસાવે. હવે, આવે પ્રભુ મુજ મદિરે ૧૦ અંતમાં રોયા રે. ( ૨૫૨ ) ગજલ સેાહિની. પાપી જના પાપે કરી, ને અંતમાં રાયા કરે; દ્રોહી જના દ્રોહે કરી, ને અંતમાં રાયા કરે. ૧ માહી જના માહે કરી, તે અંતમાં રાયા કરે; ક્રોધી જના ક્રોધે કરી, ને અંતમાં રોયા કરે. ભાગી જના ભાગે કરી, તે અંતમાં રાયા કરે; ગી જને રેગે કરી, ને અંતમાં રેયા કરે. વ્યસની જને વ્યસને કરી, ને અંતમાં રાયા કરે; દારૂીયા દારૂવડે, તેા અંતમાં રાયા કરે. નિંઢક જના નિંદા કરી, ને માની જને માને કરી, ને અંતમાં રાયા કરે. અંતમાં રીચા કરે; For Private And Personal Use Only ૩ ૫ નાદાન જન નાદાનીથી, તે અંતમાં રાયા કરે; વ્યભિચારી જન વ્યભિચાર કરી, ને અંતમા રાયા કરે. હું અભિચારિણી અભિચાર કરી, ને અંતમાં રાયા કરે; દિકરી તણા લઇ દામને, લેાલી જના રાયા કરે. ७
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy