SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩). પરમાર્થ કેરા પંથમાં, હારે વિમળ વાસે હજે; સુરિ મુનિ તણા પદ કંકમાં, હારે વિમળ વાસો હજો. ૯ આચાર્ય કેરા ચરણમાં, સુરિ અજિતને વાસે હજે; હરિચંદ્ર કેરા સત્યમાં, હારે વિમળ વાસે હજો. ૧૦ પર રાતિ મનને ના મી. (૨૪હ ) ગજલ સહિની. હાથી ઉપર બેઠા છતાં, પરિ શાંતિ મનને ના મળી; ઘડા ઉપર બેઠા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૧ રથડા ઉપર બેઠા છતાં, પરિ શાંતિ મનને ના મળી, મટર ઉપર બેઠા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૨ પુત્રેય પણ પેદા થતાં, પરિ શાંતિ મનને ના મળી, પિસાય પણ પેદા થતાં, પરિ શાંતિ મનને ના મળી. ૩ લાવ મજાની લાવતાં, પરિ શાંતિ મનને ના મળી, ગાવ મજાની લાવતાં, પરિ શાંતિ મનને ના મળી. ૪ ભજન વિવિધ ખાવા છતાં, પરિ શાંતિ મનને ના મળી; પાણી મધુર પીવા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૫ નાટક સુખદ જેવા છતાં, પરિ શાંતિ મનને ના મળી; ચેટક વિવિધ જેવા છતાં, પરિશાંતિ મનને ના મળી. ૬ ગાયના વિવિધ ગાવા છતાં, પરિ શાંતિ મનને ના મળી; ગંગાજળ હોવા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૭ જુમના જને ન્હાવા છતાં, પરિ શાંતિ મનને ના મળી, પુષ્પો વિવિધ સું થયા છતાં, પરિ શાંતિ મનને ના મળી. ૮ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy