SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯) આનંદ છે મુજ ભકિતમાં, આનંદ છે મુજ શક્તિમાં જ આનંદ હ પરમાર્થમાં, આનંદ હા આસકિતમાં. ૭ મુજ મિત્રને આનંદ હો, મુજ શિષ્યને આનંદ હે; અજિતાધિ આનંદી સદા, જગ સર્વમાં આનંદ છે. ૮ ારી ને પરવા નથી. (૨૪) ગજલ સહિની. અવતાર માનવને , હેની લ્હને પરવા નથી; - દહાડે ગયો પાછો વળે, રહેની લ્હને પરવા નથી. ૧ અમીરસ તણે આંબો ફળે, હેની લ્હને પરવા નથી; ભગવાન પણ અઢળક ઢળે, હેની હેને પરવા નથી. ૨ કિંમત વગરની વસ્તુ છે, હેની લ્હને પરવા નથી; ૨. મેંઘુ થયું ધન સસ્તું છે, હેની લ્હને પરવા નથી ૩ હાથે ચઢયે ચિંતામણિ, હેની લ્હને પરવા નથી; નિર્વિઘ થઈ છે વાવણી, હેની લ્હને પરવા નથી. સંતે કહે છે અમર થા, હેની લ્હને પરવા નથી; સંતે કહે છે અચળ થા, હેની લ્હને પરવા નથી. ૫ સંતે કહે છે વિમળ થા, હેની લ્હને પરવા નથી સંતે કહે છે અકળ થા, હેની લ્હને પરવા નથી. અવસર મળે મેં ઘણે, હેની ત્વને પરવા નથી; કર પ્રાપ્ત પથ પિતા તણે, હેની લ્હને પરવા નથી. ૭ વિકરાળ માથે કાળ છે, હેની લ્હને પરવા નથી; જગ સર્વ કાળ ફરાળ છે, હેની લ્હને પરવા નથી. ૮ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy