SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧૭) મોહનજીની અનહદ મુરલી, હેડ હેરી લીધાંરે; કાળજડાં સખી એણે નાદે, કેરી પરવશ કીધાં રે. ચા-૩ પ્રેમી જનને કઠિન પંથ છે, સા કે ત્યાં નવ આવે, સકર એર સાકરથી જીવે, બીજાને નવ ભાવેરે. ચાલે-૪ પ્રેમી ઈયળ ભ્રમર બને છે, એ મહિમા સુરતાને રે; પ્રેમીજન જે હોય તે જાણે, કઠણ પંથ કરતાનેરે. ચાલે-૫ પ્રભુના રસમાં રાતા માતા, પ્રેમી જગથી ન્યારારે; પેગ ભેગ પહેચે નહી એને, અન્યાશ્રય કરનારારે. ચાલો-૬ તન્મય થાવું પરમેશ્વરમાં, પ્રેમ પંથનું એ ફળરે; અજિત થાવું અજીત ભજતાં; નાથ નિરંજન નિર્મળ ચાલે-૭ પ્રમુમ. (૨૨૨) પ્રભાતી હુમરી. ધાર ધાર મન ? મહારા વહાલા ? ધર્મ હૃદયમાં ધારરે; નશ્વર નાણું જાણુ જગતનું, પ્રભુ સાથે કર પ્યારરે. ધાર–૧ નટ નાગર ભકિતનું નાણું, નાશ કદી નવ થાયરે; વિશ્વભરને વ્હાલા કરી, ઉર આનંદ ઉભરાય. ધાર–૨ મનડા કેરા મંદિર માંહી, સ્નેહ સિંહાસન સારરે; પ્રાણેશ્વર પ્રભુ ત્યાંહિ બિરાજે, સેવકને સુખકારરે. ધાર-૩ દયા ધરીલે દિલડા માંહી, પ્યારો પપકારરે, સમતા નારી અતિ સુખકારી. ઉત્તમ નામ ઉચ્ચારરે. ધાર-૪ હરખ શેક તુજમાં છે જેવાં, અન્ય વિષે પણ એમરે, પ્રેમામૃતનું પાન કરીલે, વ્યર્થ બીજા છે હેમરે. ધાર-૫ ૧-પ્રેમવિના બીજે માર્ગ વાસના સહિત બાહ્યત્યાગ. — For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy