SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૧ ) અગમ્ય પ્રાર્થના. ( ૨૨૩ ) ગાર મા શીદ આપ્યા અવતાર—એ રાગ. વ્હાલા મ્હારા અંતરના આરામ, મ્હારા ઘેર આવજોરે લાલ; વ્હાલા મ્હારા ગેાવિંદજી ઘનશ્યામ, દયા દિલે લાવજોરે લાલ. ૧ વ્હાલા મ્હારા જોઉ છું તમારી વાટ, શિરના તાજ છે।રે લાલ; વ્હાલા મ્હારા ગહન તમારે ઘાટ, ગરીમ નિવાજ રે લાલ. ૨ વ્હાલા મ્હારા અદ્વૈત રૂપ અનૂપ, (વપદ વિદ્યારજો રે લાલ; વ્હાલા મ્હારા રતિપતિથી ઘણુંરૂપ, ભવજળ તારો રે લાલ. ૩ વ્હાલા મ્હારા અતસમાની બેલ, તમારી રહેાય છે રે લેાલ; વ્હાલા મ્હારા કરજો ર`ગની રેલ, જામન જાય છે રે લાલ. ૪ વ્હાલા મ્હારા અધર તખતપર વાસ, વાણી શું કથે રે લેાલ; વ્હાલા મ્હારા ટુટે ભવના ત્રાસ, આપ ના આવતે રે લોલ. ૫ વ્હાલા મ્હારા પ્રેમી જનની પાસ, તમારા વાસ છે રે લેાલ; વ્હાલા મારા એક અખંડ ઉજાસ, મ્હને વિશ્વાસ છે રે લેાલ. ૬ વ્હાલા મ્હારા ખાવનથી છે મ્હાર, અનુભવ ગમ્ય છે રે લેલ; વ્હાલા મ્હારા ઉતારા ભવ પાર, અધમને અગમ્ય છેરેલેાલ. છ વ્હાલા મ્હારા સંત તણા સરદાર, વિસામા વાતના ૨ે લાલ; વ્હાલા મ્હારા હૈડા કેરા હાર, અજિતની નાતનારે લાલ. ૮ સગ્નન સ્નેહૈં. (૨૨૪) ગરબી. એક અરજ સ્વીકારા, સત્સંગીજન, ઘેર આવેાને; મ્હારા વ્હાલા ઘણા મહેમાન, પ્રભુના લાડિલા ઘેર આવાને. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy