SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૦૮ ) પહેલે પીયાલે મુખે સાચની વાણી; જૂઠને સંગ છેડા, પિયાલે હને પૂરણ પા. ૧ બીજે પિયાલો દિલ માંહી દયાને; નિર્દયતાને ખેલ , પીયાલે ત્રીજે પીયાલ સખી ? સંત સાધુને; મનના મોહનજીને મેહ્યો, પીયાલે હેને પૂરણ પા. ૨ ચોથે પીયાલે ગઈ ચિત્તની ચંચળતા; સુરતા અખંડ એક લાગી, પીયા– વાંચમે પીયાલે જાગી આતમ તિ; અંતરનું અંધારું ત્યાગી, પીયાલે હને પૂરણ પા. ૩ છઠે પીયાલે સખી ? સુધ બુધ ભૂલી; અમીરસ આંખમાં છાય, ( પીયાલ– આત્મા સમાન લાગ્યાં સૌ નરનારી; જીવ શિવ એક સમજાયે, પીયાલે હને પૂરણ પા. ૪ પ્રેમ પિયાલો પીને થઇ મતવાલી; બીજા તે એમાં શું બૂઝે, પીયા– આતમ દેવ હારી નજરમાં આવ્યું; બીજું તે તત્વ નવ સૂઝ, પીયા ને પૂરણ પા. ૫ પૂરણ આનંદ વરદાન હું પામી, પ્રભુના પંથમાંહી પહેલી, પીયા– અજિતસાગરસૂરિ સદ્ગુરૂ શરણે; પ્રભુ ગુણ ગાઈને થઈ છું ઘેલી, પીયાલે હને પૂરણ પાયે. ૬ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy