SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) પિપટ? સેના કેરૂં પાંજરડું કરી લાવશું રે; માહે મૂકાવીશું હીરા રત્ન અપાર; હારા મંદિરિયે હું લટકાવિશ ભલીભાતથીરે. ૪ પ્રભુનું નામ પઢેથી શોભે હારૂં આંગણું રે; તમારી કાયા કોમળ પ્રભુથી પાવન થાય; પ્રભુનું નામ ઉચ્ચારણ ઉત્તમ સાધન સર્વથીરે. ૫ જેને પ્રગટ થયું તેજ જ્ઞાન આદિત્યનું રે; જોગી જાગ્યા જોતા જગજીવનની જેત; વાયુ વહાલચાને હાઈ રહ્યો છે હાલથી રે. ૬ ઉઘધ સરાવણ્યિામાં કમળે કેરી પંગતી રે; ઉઘડયાં અજિત બગીચે ગુલાબ ઉપર ફૂલ; ઉઘડી વેળા ઇશ્વર ભજવા સર્વ પ્રકારથી રે. अगम्य सुखसागर ( २१३) એથી રામ નામ સંભાર–એ રાગ. સખી એક અનુભવ દેશ, સમજે સારે; સુખ સાગર છે પરમેશ, પુરણ પ્યારે; સુંદર વર ચતુર સુજાણ..........એ ટેક. અનંત ભવમાં આથડતા ત્યાં, આજ મળે છે લાગ; ફરી ફરીને અવસર નાવે, ઉઘડયાં પુણ્ય અથાગ; આવ્યો આરો, સખી એક-સુખસાગર–સુંદર વર ચતુર સુ૧ બ્રાહાણુ ક્ષત્રીય ત્યાંહી મળે નહી, નથી પુણ્ય કે પાપ; જેમ વિજોગ જગતના ન મળે, એક અગોચર આપ; સાથી સારે, સખી એક-સુખસાગર-સુંદર વર ચતુર સુઇ ૨ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy