SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૭ ) gવું મ. (૨૭૨) ગઝલ. પશુઓ વિષે આત્મા નથી, સ્વનેય એવું નવ ભણે; આત્મા જરૂર એમાં વચ્ચે, બાળક ! તમે એવું ભણે. ૧ પંખી વિષે આત્મા નથી, સ્વપ્નેય એવું નવ ભણે, આત્મા જરૂર એમાં વચ્ચે, એવું મધુર ભણતર ભણે. ૨ કાફર બધા છે હિન્દુઓ, સ્વનેય એવું નવ ભણે; લાયક બધા છે હિન્દુઓ, એવું મધુર ભણતર ભણે. ૩ માતાની સેવા છે અહિં, એવું મધુર ભણતર ભણે; પિતાની સેવા છે અહિં, એવું મધુર ભણતર ભણે. ૪ આશ્ચર્ય સેવા છે અહિં, એવું મધુર ભણતર ભણે; મધુરી દયા પણ અત્ર છે, એવું અજિત ભણતર ભણે. ૫ भारतभूभि अम-कामनी. ( १८०) ગઝલ. સંદર્ય તનપર તરવરે, માધુર્ય મુખમાંથી ઝરે; લાવણ્ય સઘળે વિસ્તરે, પરનારી પણ શું કામની? ૧ ૧ વિદેશી હિંસક લોકેાના સિદ્ધાંતમાં માનવ વિના પશુ પંખીએમાં આત્મા નથી એમ માનવામાં આવે છે. અને એવા રાજ્યધર્મના સંસ્કાર અમારાં આર્ય બાળક ઉપર પડી જવા સંભવ રહે છે, એમ ન થવા પામે માટે આ કાવ્ય લખાયું છે. ૧૨ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy