SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૪ ) પ્રિયતમ મૂર્તિને ભેટવા કાજે; ચાલ્યા કરે. સ્મિત મુખે ગુરૂજી વદ્યા કે; ધ લાભ. Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરતા વીના જાર હતી. (૬૨) ગદ્ય જગતની રમ્યતા અને માધુ,ભરી વસ્તુઓ; મ્હારી સન્મુખ હતી-અને છે. છતાં હું સાચુંજ કહું છું કે, તેઓને મ્હે' જોઈ નથી. કારણ કે; મ્હારી મનવૃત્તિ ખીજે હતી. જુઓ— અનુભવી કહે છે કે, માણુ કર્તાનીઆગળ થઇને, આખીય અવનીપતિની સેના ગઈ; અને પંથીડા એ પૂછ્યું. કેટલુ લશ્કર હતુ ? ત્યારે તે ખેલ્યા કે, હુને તેની, For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy