SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૨ ) હિંસક તણી હિંસા અને, પરલોક કેરી વાટમાં; ભક્ષક તણુ ભક્ષણ અને, પરલેાક કેરી વાટમાં, પાપી જને પસ્તાય છે, પરલેાક કેરી વાટમાં; કાસી જનેા કરમાય છે, પરલેાક કેરી વાટમાં. માટે દયા ક્રમ પાળવાં, પરલેાક કેરી વાટ છે; સમજી અજિત ડગ માંડવાં, પરલેાક કેરી વાટ છે. ૧૦ વ્હાલા તણાં યુશન વિના. ( ?? ) ગજલ સેાહિની વનમાં વસે વ્હાલમ અને, મ્હારૂ અહીં શું કામ છે; વ્હાલમ તણા વિરહેા ખસી, મ્હારૂં અહીં શું કામ છે. ૧ પ્રેમે ભજ્વેલાં પંખીડાં, પ્રેમે ભરેલાં માનવી; વ્હાલમ વસે જે સ્થાનમાં, ત્યાં સેા અાધ્યા જાણવી. આત્મા વિના કાયા સુની, માનવ વિના માયા સુની; પુત્રા વિના જાયા સુની, પ્રસુતા વિના દાયા સુની. દૃષ્ટા વિના દૃષ્ટિ સુની, લેાભી સુના વણુ દામ છે; સ સ અાધ્યા જાણવી, જ્યાં પ્રાણના પ્રિય રામ છે. વ્હાલાં વિના વૃક્ષે સુનાં, વ્હાલાં વિના વેતિ સુની; વ્હાલાં વિના મ ંદિર સુનાં, વ્હાલાં વિના વાણી સુની. વ્હાલાં નથી જે ામમાં, નિશ્ચય સુનાં તે ઠામ છે; સો સે અચેાધ્યા જાણવી, જ્યાં પ્રાણ પ્યારા રામ છે. વ્હાલાં તણા અસ્તિત્વમાં, વ્હાલાં તણી સાન્નિધ્યમાં; સુનુ છતાં લાગે ભર્યું, ભાસે જગત આન ૪માં, For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy