SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૪ ) આત્મા તણા આ દેશમાં, ઉપદેશ જગના શૂન્ય છે; જ્યાં વિશ્વ જનના એકડા, મ્હારે અજિત ત્યાં શૂન્ય છે. ૧૦ પ્રિયતમની શોધમાં. ( ૧૭ ) ગજલ સેાહિની. જાતાં પ્રિતમની શોધમાં, કષ્ટ સહન કરવાં પડે; જાતાં પ્રિતમની શોધમાં, મ્હેણાં સહન કરવાં પડે. ૧ જાતાં પ્રિતમની શોધમાં, વનમાંહી આથડવુ પડે; જાતાં પ્રિતમની શોધમાં, વસ્તી વિષે વસવું પડે, જાતાં પ્રિતમની ધમાં, સંગીત સાંભળવું પડે; જાતાં પ્રિતમની શેાધમાં, પતિ ઉપર હડવુ પડે. જાતાં પ્રિતમની શેાધમાં, આકાશમાં ઉડવું પડે. જાતાં પ્રિતમની શોધમાં, ભરયુદ્ધમાં હડવું પડે. જાતાં પ્રિતમની શે!ધમાં, વ્યસને સકળ તજવાં પડે; જાતાં પ્રિતમની શોધમાં, હથિયાર પણ સજવાં પડે. જાતાં પ્રિતમની શેાધમાં, ખસ ” તું વઘુ પડે; જાતાં પ્રિતમની શેષમાં, આસકિતમય અનવુ પડે. હું જાતાં પ્રિતમની શોધમાં, લુખ્ખું સૂકું' ખાવુ પડે, જાતાં પ્રિતમની શેાધમાં, ઇચ્છા રહિત ગાવું પડે. જાતાં પ્રિતમની શોધમાં, દરકાર-જગ-તજવી પડે; જાતાં પ્રિતમની શેષમાં, સરકારને તજવી પડે. જતાં પ્રિતમની શોધમાં, ધન ખધાં તજવાં પડે; જાતાં પ્રિતમની શોધમાં, ક્રિ કાઇને પૂછવું પડે. For Private And Personal Use Only ૫
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy