SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૭ ). દુખ સ્નેહનાં સંભારીને, હરદમ હૃદય યા કરે, • કાર્ય પૂરણ ભાવથી, હરદમ હદય રેયા કરે. તવાર બંધ છે. () ગજલ સહિની. તકરાર બન્ધ કરે હવે, તકરારમાં સંકષ્ટ છે, - તકરારમાં આ દેશની, અંતે ફજેતી સ્પષ્ટ છે. ૧ તકરારથી સરકારમાં, ચકચાર ચર્ચા થાય છે; તકરારથી આ દેશમાં, લાખે તણે વ્યય થાય છે. ૨ તકરારથી ફાંટા પડયા, તકરારથી કાંટા પડ્યા; તકરારથી ધર્મી જને, લાખે જગતમાં આથડયા. ૩ તકરારમાંહી હું વધે, તકરારમાંહી તું વધે, તકરારમાં હું તૂ વડે, અતિ કલેશ અને સાંપડે. ૪ તકરાર બંધ કરે હવે, દિગંબરે ભવેતાંબરે; તકરાર બંધ કરે હવે, ઢુંઢક તમે સહુદ વરે. ૫ તકરાર બંધ કરે હવે, ઈસ્લામવાદી સજજને; તકરાર બંધ કરે હવે, ઈશુ માનતા ખ્રીસ્તી જને ૬ તકરાર બંધ કરે હવે, શાકો અને એ વૈષણવે ? તકરાર બંધ કરે હવે, વલભ અને શ્રી વૈષ્ણવે. ૭ તકરાર બંધ કરો હવે, સીયા અને વળી સુન્નીઓ તકરાર બંધ કરે હવે, સ્વામી તણુ સત્સંગિઓ. ૮ તકરાર દુઃખનું મૂળ છે, તકરાર હેટું શૂળ છે, તકરારથી લજવાય વય, શુભ ધર્મ જ્ઞાતિ કુળ છે. ૯ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy