SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૪) સાફલ્ય માનવભવ તણું, ઉદ્યમ વગર આવે નહી; કાશલ્ય સ કળા તળુ, ઉદ્યમ વગર આવે નહી. ૧૦ A વામી પડે. ( ૩ ) ગજલ સેાહિતી. અભ્યાસ વિષ્ણુ ચેગી તડ્ડા, ચમ નિયમમાં ખામી પડે; અભ્યાસ વિષ્ણુ તપસી તણા, તપ તેજમાં ખામી પડે. ૧ અભ્યાસ વિષ્ણુ વિદ્યાર્થિની, વિદ્યા વિષે ખામી પડે; અભ્યાસ વિષ્ણુ બ્રાહ્મણ તણી, સધ્યા વિષે ખામી પડે. ૨ અભ્યાસ વિષુ વૈદ્યો તણા, વૈદક વિષે ખામી પડે; અભ્યાસ વિષ્ણુ વેદાંતિના, વેદાંતમાં ખામી પડે. અભ્યાસ વિષ્ણુ જોષી તણા, જોતિષ વિષે ખાસી પડે; અભ્યાસ વિષ્ણુ ઉદ્યોગીના, ઉદ્યાગમાં ખામી પડે. અભ્યાસ વિષ્ણુ ઘેાડા તણી, રહેવાલમાં ખામી પડે; અભ્યાસ વિષ્ણુ વકિલા તણા, હેવાલમાં ખામી પડે અભ્યાસ વિષ્ણુ બળદો તણા, મળમાં જરૂર ખામી પડે; અભ્યાસ વિણુ હાથી તણા, ખળમાં જરૂર ખામી પડે. હું અભ્યાસ વિષ્ણુ વ્યાપારીના, વ્યાપારમાં ખામી પડે; અભ્યાસ વિષ્ણુ વ્યાકરણમાં, શાસ્રીજીને ખામી પડે. છ અભ્યાસ વિષ્ણુ ભકત તણી, ભકિત વિષે ખામી પડે; અભ્યાસ વિણ યાા તણી, શકિત વિષે ખામી પડે. ૮ અભ્યાસ વિષ્ણુ વ્યાયામીના વ્યાયામમાં ખામી પડે; અભ્યાસ નિણું વક્તા તણી, વાણી વિષે ખાીં પડે. For Private And Personal Use Only ૩
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy