SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૫ ) ઘુમાવતા જે બાણુને, અજિતાબ્ધિ તે ચાલ્યા ગચા; ધારી તનુ તે સ જન, અહીં આવીને ચાલ્યા ગયા. ૧૦ મિથ્યાતિમાની ( ૧૨ ) ગજલ સાહિની મિથ્યાભિમાની પુરૂષને, આપદ શિરે આવી પડે; મિથ્યાભિમાની પુરૂષને, જૂહું સદા વવું પડે. મિથ્યાભિમાની પુરૂષની, જગમાં બધા હાંસી કરે; મિથ્યાભિમાની પુરૂષનુ, દિલડું કદાપિ ના ફરે. મિથ્યાભિમાની પુરૂષ જગ,–માં દેવને નમતા નથી; મિથ્યાભિમાની પુરૂષ જગ,-માં શાસ્ત્રને ગણતા નથી. ૩ મિથ્યાભિમાની પુરૂષમાં, કદી નમ્રતા આવે નહી; મિથ્યાભિમાની પુરૂષ દિલ,-માંહી દયા લાવે નહી. મિથ્યાભિમાની પુરૂષ જગ,-માં દુષ્ટ દુર્ગંધન થયા; મિથ્યાભિમાન પ્રતાપથી, નિજ ધામ ધન હારી ગયા. ૫ મિથ્યાભિમાન કરી નહી, મ્હાટુ' એ જગમાં પાપ છે; મિથ્યાભિમાન તજેલ તે, જગમાં વડે નિષ્પાપ છે. મિથ્યાભિમાની દીકરી, નિજ વૃદ્ધને પરણાવશે; મિથ્યાભિમાની દીકરી, દાીયાને આપશે. મિથ્યાભિમાની દીકરી જન, આંધળાને આપશે; મિથ્યાભિમાની દીકરી, જન ષંઢને વળગાડશે. મિથ્યાભિમાન કુલીનની, વાર્તા જુએ જીવરાજની; મિથ્યાભિમાન તજો અને, પ્રીતી કરી નિર્મોનની. For Private And Personal Use Only ૪
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy