SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org つ ( ૧૩૨ ) દાર બગાડે વૃદ્ધિને, સ'સારમાં શેાધી જુઓ; દારૂં મગાડે ઋદ્ધિને, સ'સારમાં શેાધી નુ. દારૂ બગાડૅ કમને, સંસારમાં ધેંધી જુઓ; દારૂ ઝાડે ધને, સસારમાં શેાધી જુએ. દારૂ બગાડે શને, સૌંસારમાં શેાધી જુએ; દારૂ બગાડે સ્નેહને, સંસારમાં શેખી જુઓ દારૂ બગાડે પ્રાણને, સંસારમાં શોધી જુઓ; દારૂ બગાડૅ જ્ઞાનને, સંસારમાં શેાધી જુએ. દારૂ બગાડે ધ્યાનને, સંસારમાં શેાધી જુએ; દારૂં બગાડે માનને, સંસારમાં શેાધી જુએ. દારૂ બગાડે નારીને, સંસારમાં શેાધી જીએ દારૂ બગાડે ચારીને, સંસારમાં શેાધી જુએ. દારૂ બગાડે નામને, સંસારમાં શેાધી જુએ; દારૂ બગાડે ધામને, સંસારમાં શેાધી જુઓ. દારૂ બગાડે જપ બધા, સ'સારમાં શોષી જુઓ; દારૂ બગાડે તપ બધાં, સંસારમાં શેાધી જી. દારૂ થકી પાછા હટા, સૌંસારમાં શેખી જુએ; દારૂ તણા સ્વામે હુડો, સંસારમાં શોધી જુએ. ૧૦ દારૂ બગાડે વખતને, સંસારમાં શેાધી જુએ; દારૂ બગાડે તખતને, સંસારમાં શેાધી જુએ. દારૂ બગાડે લખતને, સસારમાં શેાધી જુએ, દારૂ બગાડૅ સખતને, અજિતાધિએ શેાધી જુઓ. ૧૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only . 3 ૫ ૧૧
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy