SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) સુખ છે અધુ' સંસારમાં, નિહિતાના પાસમાં; સુખ છે બધું સંસારમાં, નિર્માનતા ના વાસમાં. સુખ છે બધુ સંસારમાં, નિયંભતા શુભ રાખતાં, સુખ છે બધુ સંસારમાં, ખસ એક તુહી ભાખતાં. સુખ છે અધુ' સ'સારમાં, સજ્જન પુરૂષના સંગમાં; સુખ છે શ્રૃધુ સસારમાં, પ્રભુ પ્રાપ્તિનાજ પ્રસંગમાં. ટ્ અજિતાબ્ધિ છે સુખડાં બધાં, શિવ જીવના સંગમ વિષે; સુખ છે અમાં સંસારમાં, ગુરૂ જ્ઞાન ફૅરી ગમ વિષે. ૧૦ રહારો અને પ્રિય તેમ છે. ( ૨૧ ) ગજલ સેાહિની. અપક અજ્ઞાનથી આવૃત્ત થયેલા, તુજ દ્ઘારા શત્રુ છે; શુભજ્ઞાનથી આવૃત્ત એવા, તુજ દ્ઘારા મિત્ર છે, રૂપ પત્થરવડે, ડૂબી જનારા તુજ છે; શુભ કર્મી રૂપ નાકાવડે, તરીને જનારા તુજ છે. તુજ સાથ કર તું યુદ્ધને, તુજને જ તું જીતી જજે; ઉપક’ઠે આવી નાવડી, એ આત્મ ? ના ડૂબી જશે. ૩ છે તુજ હારી તુ પ્રિયા, દ્ઘારા ઉપર આશક થ; કદિ જાય ત્હારા પ્રાણ પણુ, સાચાજ તું માશુષ્ક થશે. ૪ દુનિયા તણી તકે ફિકર, હારીજ ત્યું હાફે કરી; તાપે તપેલા રાનમાં, હું ગાંઠડી માથે ધરી. For Private And Personal Use Only ૧ હૂંડુ હવે કર કનકનું, અહિં લેહનું છુ' કામ છે ? કાંતા ભર્યુ તાર ત્યાગી દે, અતિ સામ્ય હાર્ ધામ છે. ૬
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy