SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૫) ચરે તણું ચતુરાઇથી, કંઈ આંસુડાં લાવ્યા કરે; અજ્ઞાનીની અજ્ઞાનતાથી, આંસુડાં લાવ્યા કરે. માની તણી મસ્તાઈથી પણ, આંસુડાં લાવ્યા કરે; સુસ્તી તણું સુસ્તાઈથી યે, આંસુડાં લાવ્યા કરે. આ લેક કેરાં સુખ બધાં છે, ચાંદની દિન ચારની, અભિમાનતા છાજી નથી, છકથી ભર્યા દરબારની. પરલેકની આ લેથી, પ્રીતિ ઘણી લાવ્યા કરે; નિજ દેહથી પણ દેવમાં મમતા અજિત લાવ્યા કરે. ૧૦ આવા લો. (૨૨) ગજલ સેહિની. ભૂખ્યા જનેની પાસ જઈને, અન્ન કંઈ આપ્યા કરે; તરસ્યા જોની પાસે જઈને, પાણું કંઈ આપ્યા કરે. ૧ તાપે તપેલા પ્રાણુને, વિશ્રામ કંઈ આપ્યા કરે; આખા દિવસના શ્રમિતને, આરામ કંઇ આપ્યા કરે. ૨ ભયથી ભરેલા ભાઈને કંઈ, અભયતા આપ્યા કરે; પરલેક માટે અભયને, ભયતા જરૂર આપ્યા કરે. ૩ વિદ્યા વગરના બંધુને, વિદ્યા સુભગ આપ્યા કરે; ફાટેલ જેનાં વસ્ત્ર તેને, વસ્ત્ર કંઈ આપ્યા કરે. ૪ સાગર વિષે જળ બિંદુઓ, શા કારણે ? આપ્યા કરે; ધનવાન જનને ધન કહે, શા કારણે ? આપ્યા કરે. ૫ પીયૂષ પાન ક લ ન જળ. શા બદલ આપ્યા કરે; જે અન્નથી પાતૃમ તેને, અને કામ? આપ્યા કરે. ૬ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy