SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૨) હૈયાને હાર પ્રભુ સાચે શણગાર છે, મનડું તે મેહ્યું છે મેહનમાં ... સખી. ૫ ભજન ના ભાવે નિદ્રા નવ આવે, જામ્યું છે જીવ જગજીવનમાં . સખી. ૬ અજિત મધુવન મીઠું લાગે છે, અળગા લાગે છે પ્રભુ આવરણમાં ... સખી. ૭ મરવું રે (૨૨) ગજલ સહિની. નિજ દેશની રક્ષા બદલ, જન મને મરવું ઘટે; નિજ ધર્મની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૧ ગાય તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે; પર પ્રાણીની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૨ તી તણું રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે સતે તણી રક્ષા બદલ, જન મદને મરવું ઘટે. ૩ સિદ્ધો તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે; નિજ આત્મની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૪ ગ્રંથ તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે; શાસ્ત્રો તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૫ મિત્ર તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે, વિદ્વાનની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે; ૬ ૧ આત્મા પરાત્મભાવમાં પરાવાય છે. (આત્મ વિમુખ ભાવને.) For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy