SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૮) અસ્થિરચના-(૨૮) ચાબખાને રાગ. માનજે કહ્યું એ શેઠજી? હેટા; અતિ ખેલ થવાના બેટા-એ ટેક. લુંટી લુંટી ને થયા લખેશરી, નાત જાતમાં નથી છેટા, પંદર કીધી પાંચ પાની, વાળીને ગડબડ ગેટા. માન. ૧ ઘીયે નવરાશ નથી મેળવતા, લ્હાણામાં વહેંચાયા લેટા; સવળાનું અવળું કરવામાં શરા, હરખે પાડે છે હાકેટા. માનજે. ૨ મોટરની રેફમાં નિત્ય નિત્ય હાલતા, ટીખળમાં પાડે તાળોટા, જરૂર છંદગાની એવીજ જાણજે, પાણીમાંના પરપોટા. માન. ૩ ઉરમાં અભિમાન આવ્યું છે એવું, ન જડે તમારા જેટા, પુષ્કળ પૈસા ખરચ કરીને, ફાંકડા પડાવ્યા છે ફેટા. માનજો. ૪ શરતે ભરાવીને નાણાં જમાવ્યાં, તારવ્યા હીસાબમાં ટોટા; દેવાળું કાઢયું નામ નીકળ્યું જગતમાં કોરટમાં દેટમ દેટા. માનજે. ૫ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy