SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫ ) बालविधवा विषे-(६३) અચકો મચકે કારેલી–એ રાગ. બાળ વિધવા બેલી એક રે, સાંભળજે સજજન ! સારા; કરે સાર અસાર વિવેક રે, સાંભળજે સજજન ! સારા. ૧ હું સમજુ નહીં સંસાર રે, સાંભળજો સજજન ! સારા; શું લગ્ન અગર શું ચાર રે, સાંભળજો સજજન ! સારા. ૨ હારી કેવળ અવસ્થા કાચી રે, સાંભળજે સજજન ! સારા; છે વિનંતી મ્હારી સાચી રે, સાંભળજે સજજન ! સારા. ૩ મહારાં વર્ષ હતાં જ્યાં સાત રે, સાંભળજે સજજન ! સારા; મ્હારા સ્વામીજીને સાઠ રે, સાંભળજે સજજન ! સારા. ૪ હને અલિ અલિ કહી બેલાવે રે, સાંભળજે સજજન! સારા; કહે કેમ સમીપે નાવે રે, સાંભળજે સજજન ! સારા. હને વર્ષ થયાં જ્યાં બાર રે, સાંભળજો સજજન ! સારા; વર પહોંચ્યા જમને દ્વાર રે, સાંભળજે સાજન ! સારા. ૬ મુજ શિરના મુંડાવ્યા કેશ રે, સાંભળજો સજજન ! સારા; દીધે વિધવા કે વેશ રે, સાંભળજે સાજન ! સારા. ૭ મહને વેચી હતી મુજ તાતે રે, સાંભળજો સજજન ! સારા; હતું લેખું હજારજ સાતે રે, સાંભળજો સજજન ! સારા. ૮ આજે સમજ્યા જેવી વસ્તુ રે, સાંભળજે સજજન ! સારા; ઘર દીયર કીધાં જપ્ત રે, સાંભળજે સજજન ! સારા. ૯ હારે ખાવા નવ મળે ધાન રે, સાંભળજે સાજન ! સાશ; આ કેવાં કન્યાદાન રે, સાંભળજે સાજન ! સાણા. ૧૦ સુરિ અજિતની શિક્ષા રાખે રે, સાંભળજો સાજન ! મારે દયા દીકરી પર કંઈ દાખે રે, સાંભળજે સજજન ! મારા. ૧૧ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy