SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૬ ) જોબનનાં ઘેલાં સખી ? નાત જાત ભૂલ્યાં, સ્નેહીના સંબંધ એ તે ભૂલે જે, ના જુએ એ જાતી ના જુએ નાતો, આત્માના આનન્દ પણ ભૂલે જે. જોબન. ૨ જોબનનાં ઘેલાને પરવા ન દામની, ધામની પરવા પણ ભૂલે જે; રસ બસ રેલી એક રસ રાજની, જીવનનું નાવ ચઢયું ભૂલે જે. જોબન. ૩ ઘરમાં ગેડે નહીં વનમાં બેઠે નહીં, મેતીના હાર પણ ભૂલે જે; ભૂલે છે ભાન સખી ? સઘળા સંસારનું, ભેજનનું તાન પણ ભૂલે જે. જોબન. ૪ મૂઠ કાંઈ કારમીને ચેટ કાંઈ કારમી, બાણ કાંઈ પ્રેમ કેરાં વાગ્યાં છે, જખમ કલેજામાં થયા છે કારમા, રાત દિન રેવા લાગ્યાં છે. જોબન. ૫ કેયલના સેર સાંભળી શકે નહીં, સિતાર સારંગી તેના તનમાં જે; વારે વારે વિશ્વને એ તુચ્છ કરી નાખે, મોહન વચ્ચે છે મનમાં જે. જોબન. ૬ સઘળું ભૂલાય સખી ? ભાન પિયૂમાં પિયુતે પિતામાં રાખે છે; અજિત જોબન કેરાં લઉં છું ઓવારણાં, નરકને નિવારી નાખે છે. જોબન. ૭ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy