SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્પણ. === == == મુજ પ્રેમભીના બાંધને ગ્રન્થ મુજ અર્પણ હજો, સામાં જીવનના ગ્રાહકોને પ્રેમ સહ અર્પણ હજે; સાચા સુખદ સદ્દગુરૂપદે આનંદ સહ અર્પણ હો, " અજ્ઞાન જેનું વહી ગયું એ જ્ઞાનીને અર્પણ હજો. ૧ રસવાદી રસના શાસ્ત્રી ને પરીક્ષકપણે અર્પણ હો, મુજ આત્મને મ્હારી સુધા સુખદા બની અર્પણ હજે; પરમાર્થવાદી સંતને શુભ ગ્રન્થ મુજ અર્પણ હજો, I નિષ્કામી નિર્મળ કમને આ પ્રેમ સહ અર્પણ હશે. ૨ અનુભવતા આનંદને અનુભવ વગર શું જાણશે, હૈડાં વિષેના મૃદુ રસ સૂકાં હૃદય શું હાણશે; પ્રસૂતિતણા એ કષ્ટને વધ્યા કદિ જાણે નહી, સૂકાં હૃદયનાં માનવી કાવ્યામુતે માણે નહી. ૩ પાણી તૃષિત જન પી શકે ગ્રાહક જરૂર છે પાણીને, કાવ્યામૃતેને પી શકે ગ્રાહક મધુર છે વાણીને; અધિકારીને અર્પણ હો જે કાવ્યને સાદર કરે, ને બહેરા કને શું બોલવું નવ શબ્દ કર્ણ વિષે ઠરે. ૪. સરખા હૃદયના બધુઓ ! સરખા રસેના ભેગીઓ ! II સરખા પ્રભુના ધ્યાનીઓ ! સરખા જીવનના એગીએ ! જાણી શકે માણી શકે તમને અતઃ અર્પણ હજો, મ્હારૂં જીવન એ માર્ગમાં પ્રભુ છે કહી આહાદ. ૫ | “અજિત.' For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy