SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૯ ) ચિંતાઓ કરવાથી જેની, લાભ કશોયે થાય નહી; એ જગનાં માયિક સુખડાંમાં, મુજ મનડું ભટકાય અહીં. ૩ વિષય તણું સુખ માટે હે પ્રભુ ?, હાય હાય હું કરી શક; કિંતુ આપના મધુર ચરણનું, ધ્યાન કદી નવ ધરી શકયો; હજીએ એની એ આશાઓ, ઘૂમી રહી છે મુજ મનમાં; સુંદર દર્શન હજી થયાં નહી, તનતનાટ જગને તનમાં. ૪ ધન્ય ઘડી એ ધન્ય દિવસ એ, કયારે બનશે જીવનમાં? પ્રેમ પાનિધિ?સુખના સાગર?, જ્યારે પ્રગટ થશે? મનમાં, અતિ અગ્ય અતિ અધમ છતાં પણ, અજિત શરણમાં આવ્યો છું. પ્રણતપાલ? મનમેહન? પ્રીતમ?, લગન તમારી સાથે છું. ૫ પરમાર વિનતિ. (૨) લાવણી. હે લીલામય લીલાસ્થળની, તરફ જરા તે દષ્ટિ કરે; ભૂલિ ગયા શું ? નાથ હવે તે, પ્રેમામૃતની વૃષ્ટિ કરે; ઉદાસીનતા અહાવી રીતે, દેખી બીજે નાથ નહી, જોઈ રહ્યા શું નાથ દયામય, રહસ્ય થાય છે જ્ઞાત નહીં; દુઃખ સહિણુ કરી ઘો સ્વામી, દુઃખેને નિઃશેષ હરે; કાંઈ વિલંબ હવે ન કરે પ્રભુ ?, વિપદાઓ સર્વેશ હરે. ૧ તૃષ્ણારૂપ વારિમાં સ્વામી, નારી ભમરા મેહ તરંગ; પુત્ર પિત્ર જળ જતુભર્યા છે, અગમ ઉદધિ છે પવન અનંગ; પ્રભુ ? ડૂબતી જતી દાસની, નૌકાને જળ પાર કરે; નિજ પદ પ્રીતિ સહાય આપીને, દુખિયાને ઉદ્ધાર કરે, For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy