SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૩ ). કસ્તુરી મૃગની નાભિમાં, અજિતાબ્ધિ વન શોધ્યા કરે, હદયે વસેલો દેવ પણ, અજ્ઞાની જન ભટક્યા કરે. ૧૦ તારે તત્તિ. તે (અદશામાં) દૂર છે તે (જ્ઞાનદશામાં પાસે છે ) त्यारे कहो हुँ मुक्त छं (४२) ગજલ સોહિની. આ પદ પડે ત્યારે કહે, આયદ થકી હું મુક્ત છું, સંકષ્ટના સમયે કહે, સંકષ્ટથી હું મુક્ત છું ? સુખ સાંપડે ત્યારે કહે, જગ સુખ થકી હું મુકત છું, દુખ સાંપડે ત્યારે કહો, જગ દુખ થકી હું મુક્ત છું ? પત્ની મળે ત્યારે કહે, પત્ની થકી હું મુકત છું; પુત્રે મળે ત્યારે કહે, પુત્ર થકી હું મુકત છું; ૩ મિત્રો મળે ત્યારે કહે, મિત્રે થકી હું મુકત છું; શિષ્ય મળે ત્યારે કહે, શિવે થકી હું મુકત છું. જન સંગમાં એવું કહે, જન સંગથી હું મુક્ત છું; અધિકારમાં એવું કહે, અધિકારથી હું મુકત છું. ૫ શાસ્ત્રી અને ત્યારે કહે, શાસ્ત્રો થકી હું મુકત છું; પંડિત બને ત્યારે કહે, પાંડિત્યથી હું મુકત છું. સંસારના સંબંધથી, નિત્યે કહે હું મુકત છે; સંસાર કેરા સંગથી, નિત્યે કહે હું મુકત છે. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy