SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૧૯) જૈન મહાસ`ઘની પ્રગતિનાં ખીજોને વાવી શકાશે એમ નિશ્ચયત: અમાધવુ, મહાત્માઓની દીર્ઘદષ્ટિ અને સ્વાસ્તિત્વ રક્ષકત્વની ઉદાર ભાવના એ શ્રીવીર પ્રભુના સદેશેા છે એ સ ંદેશાને જૈન જગતમાં સર્વત્ર ફેલાવવા’ એ પ્રત્યેક જૈન સંઘની પ્રાથમિક ફરજ છે, અને એ ફરજને અદા કરવામાં મહાસંઘના અધિપતિ આચાર્યો તથા અગ્રગણ્ય માન્ય પુરૂષાના વિચારશ સાથે અનુકૂળ રહી સદા આત્મભાગ આપવા જોઇએ. खामेमि सव्वजीवे, सव्वे जीवे खमंतु मे 'मित्ती मे सव्व મૂળભુ' તેરે મળ્યું ન એક્ II એ સિદ્ધાંતને ગૃહસ્થાએ तथा खमीय स्वमावीय सव्व ' खमीय सव्वे जीव निकाय ' सिद्धहसाख आलोयणह मुञ्चहवैरन भाव ઇત્યાદિવડે ત્યાગીઓએ આત્મકલ્યાણપૂર્વક મહા સધ સેવાના ઉપાયે માં સાધ્યષ્ટિએ પ્રવૃત્ત રહેવું જોઇએ. બાહ્ય અને આંતરાસ્તિત્વ સંચાલક સૂત્રને સદા જીવતાં રાખવાં એ પ્રત્યેક જૈનની મહા ફરજ છે. સેવાધર્મ વિનાની વૃત્તિથી, ધર્માં જીવી શકતા નથી. For Private and Personal Use Only
SR No.008567
Book TitleGatchmat Prabandh Jain Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy