SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧) ત્ ૧૫૦૫માં તેમના જન્મ થયા હતા. અને ૧૫૭૨માં તેમના સ્વર્ગવાસ થયા. આ પથ દિગમ્બર સંપ્રદાયના છે, પરંતુ આમાં પ્રતિમા પુજાના નિષેધ છે કેવલ જૈન શાસ્ત્રની પૂજા થાય છે. તારનસ્વામી નાના ૧૪ ગ્રંથા મનાવી ગયા છે, જે અદ્ભુત ભાષામાં છે. તેને ન હિંદી, ન સ ંસ્કૃત અને ન પ્રાકૃત કહી શકાય. બધાની ખીચડી છે. અર્થાવખાધ પણ તેનાથી થઇ શકતે નથી. તેજ પ્રથાને તારનપથી વિશેષે કરી પૂજે છે, પરંતુ અર્થ સમજવાની જરૂરત સમજતા નથી. વિદ્યાને અને સાધુ સંપ્રદાયના અભાવથી આ પદ્યે કાંઈ ઉન્નત ન કરી. આને માનવાવાળા મધ્ય પ્રદેશના સાગ ૨, જલપુર, ઇમેાહુ, હુશગામાદ, છિન્દવાડા, વગેરે જીલ્લાઓમાં, ગ્વાલિયર, ટાક, અને લેપાલ દેશમાં, ખુદેલખંડના કેટલાક ભાગમાં અને ખાનદેશના કેટલાક સ્થાનામાં મળે છે. તેઓની મનુષ્ય સખ્યા ૮-હુજાર લગભગ છે. પરવાર, અસારી, ગેલાલારે, ચરનાગરે, અનુધ્યાવાસી અને દેઢસખે પરવાર્ એ છ જાતિયામાં For Private and Personal Use Only
SR No.008567
Book TitleGatchmat Prabandh Jain Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy