SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (332) નૃસિ’હુપુરા, મેવાડા આદિ ઐ ત્રણ જાતિયેા આ સંધની અનુયાયિની સમજાય છે. પરં'તુ હવે તે અવિભક્ત દિગંખર સ’પ્રદ્દાયમાં જ લીન થઈ ગઈ છે. ઘણી પ્રસન્નતાની વાત છે કે લેાકેા કાણા સધ અને મૂલ સઘના મતભેદને સ થા ભૂલી ગયા છે અને પરસ્પર હુલી મલીને ધર્મનું પાલન કરે છે. માથુર સંઘ. આતુ ખીજું નામ નિ:પિચ્છિક પણ છે, કેમકે આ સંઘના મુનિ પિચ્છિ રાખતા નથી. કાઈ કાઈ આને કાષ્ટાસંઘના જ એક ભેદ ખતાવે છે, પરંતુ પિ ચ્છિ ન રાખવાના કારણે આ તેનાથી જુદા માલૂમ પડે છે, કાષ્ટાસંઘના સાધુ ગાયના પુંછની પીચ્છી - ખે છે. દનસારના લેખક કહે છે કે કાષ્ટાસંઘથી ૨૦૦ વર્ષ પછી મથુરામાં રામસેન નામના આચાર્ય આ સ'ઘની સ્થાપના કરી. તેણે ! મમત્વ બુદ્ધિથી આ ઉપદેશ દ્વીધા કે પોતે સ્થાપેલ જીર્નામ અને વંદના કરવી જોઇએ, ખીજાના સ્થાપિતને નહીં અને આ For Private and Personal Use Only
SR No.008567
Book TitleGatchmat Prabandh Jain Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy