SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૫) અને ગ્રહકલ્પિત દોષ નથી માનતે. ૭ તેણે લેકે પાસે ખેતી, વસતિ, વાણિજ્ય આદિ કરાવીને અને શીતલ જલને ઉપગમાં લાવી પ્રચુર પાપને સંચય એ બધા ભેદેને ખુલાસે સારી રીતે ત્યારે થઈ શકે કે-જ્યારે આ સંઘના આચાર્યોના બનાવેલા શ્રાવકાચાર અને યત્યાચારના ગ્રંથ મલે. માલુમ નથી કે–હાલમાં આ સંઘના અનુયાયી છે કે નહીં? यापनीय संघ. कल्लाणे वरणयरे सत्तसए पंच उत्तरे जादे । जाव निय सयभट्टो सिरिकलसादो हु सेवडदो॥ કલ્યાણ નામના નગરમાં (જે આજકાલ નિજામના રાજ્યમાં છે) વિક્રમ રાજાના મૃત્યુ પછી ૭૦૫ વર્ષે આ સંઘની ઉત્પત્તિ થઈ. શ્રીકલશ નામના કેઈ વેતાંબરાચાયે આની સ્થાપના કરી. શાકટાયન વ્યાકરણના કાઁ, શ્રુતકેવલિ For Private and Personal Use Only
SR No.008567
Book TitleGatchmat Prabandh Jain Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy