SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦) પણ અસર પહોંચી નહિં. પરંતુ એણે પિતાના માનમાં વિચાર કર્યો કે જે આ સમયમાં પિતાના માનસિક વિચાર હું પ્રકટ કરી દઈશ તે આ ગુરૂજી મને સમુદાયથી બાહર કાઢશે. અને હાલમાં હું બાહર નીકળીને પોતાનું ટેલું જમાવી શકીશ નહિં. કેમકે હાલ મારી પાસે તેવા સહાયક નથી, કે જેવાની જરૂર છે. આ કારણથી હાલ તે ગુરૂજી જે કાંઈ કહે તે સ્વીકારી લેવું ઉચિત છે. આ વિચાર કરી દંભપ્રિય ભિખુનજીએ કહ્યું. હે સ્વામિન્ ! મારી ભૂલ આપે કહી આથી હું ક્ષમાપાત્ર છું. આપ જે કાંઈ પ્રાયશ્ચિત્ત આપે તે લેવાને હું તૈયાર છું. ગુરૂએ છમાસી પ્રાયશ્ચિત્ત આપ્યું (કેઈ ૨ જગ્યાએ બે વાર પ્રાયશ્ચિત્ત લેવા લખ્યું છે) આ સઘળું થયું, પરંતુ ભીખમજીના ચેલા ભારમકે શ્રદ્ધા છેડી નહીં. પશ્ચાત્ રૂઘનાથજીએ ભિખુનજીને કહ્યું- બગડીમાં વખતાજી ઢિયા, વછરામજી એસવાલ, રાજનગરના શ્રાવક લાલજી પરવાડ એ ત્રણેની શ્રદ્ધા તે દૂર કરેલી છે; For Private and Personal Use Only
SR No.008567
Book TitleGatchmat Prabandh Jain Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy