SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૯૯) Acharya Shri Kailassagarsuri Gyanmandir હું ઢકમતપન્થની ઉત્પત્તિ—શ્રીવીરપ્રભુની ૬૨ મી પાટે શ્રીવિજયપ્રભસૂરિ થયા. તેમના જન્મ સ’. ૧૬૭૫ માં થયા, સ’૧૬૮૯ માં દીક્ષા, સં. ૧૭૦૧ માં તે પડિતપન્ન પામ્યા, તેઓ સ. ૧૭૩૦ સત્તરશેઢશમાં ઉપાધ્યાયપદ પામ્યા અને સ, ૧૭૧૩ માં સૂરિપદ પામ્યા, ભટ્ટારક પામ્યા, સં. ૧૭૪૯ માં તેઓ સ્વર્ગ પદને પામ્યા. શ્રીવિજયપ્રભસૂરિના સમયમાં જૈનતત્ત્વાદ માં શ્રીઆત્મારામજી મહારાજ ઢુંઢીયા સુખબધા વેષધારાની ઉત્પત્તિ થઈ એમ નીચે પ્રમાણે જણાવે છે. શાહે વીરજી નામના એક વહેારા અટકના દશાશ્રીમાલી વાણીએ સુરત શહેરમાં રહેતા હતા, તેને પુલી નામની એક બાળવિધવા પુત્રી હતી. તેણે એક લવજી નામના કરાને દત્તક લીધેા હતા, તે લવઅને લુકાના ઉપાશ્રયમાં અભ્યાસ કરવા મેાકલ્યું. ત્યાં કૃતિઓના સોંગથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયા.તેથી લુકાના તિ ખજર’ગીના શિષ્ય થયા. બે વર્ષ પછી i For Private and Personal Use Only
SR No.008567
Book TitleGatchmat Prabandh Jain Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy