________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૫) બાસઠમા પટ્ટધર શ્રીગુણનિધાનસૂરિ થયા તે પાટણ નગરે શ્રીમલિ જ્ઞાતે મુગટમણું નગરાજ નામે શેઠની લીલાદે ભાર્યાના સેનપાલ નામે પુત્ર હતા, તે સંવત્ ૧૫૪૮ માં જમ્યા. ૧૫પર માં શ્રી સિદ્ધાંતસાગરસૂરિના હાથે દીક્ષા લીધી, સં. ૧૫૮૪માં શ્રી સ્તંભતીર્થ સૂરિપદ અને ગણેશપદ મળ્યું. સંવત્ ૧૬૦૨ માં નિર્વાણ થયા. સર્વ મલી ચેપન વર્ષાયુ ભેગવી સ્વર્ગે ગયા.
ત્રેસઠમા પટ્ટધર શ્રીધર્મમૂર્તિસૂરિ થયા. તે ત્રંબાવતી નગરીને વિષે શા. હંસરાજ વણિકની હાંસલદે નામે સ્ત્રી તેમના ધર્મદાસ નામે પુત્ર સંવત્ ૧૫૮૫ માં જમ્યા, પન્નરસે નવાણમાં દીક્ષા લીધી. સંવત્ ૧૬૦૨ માં શ્રીઅમદાવાદ નગરે આચાર્યપદ પામ્યા. અને મહત્સવ સહિત એજ વર્ષમાં ગચ્છનાયક પદ મલ્યું. એ આચાર્ય સર્વથા નવવિધ પરિગ્રહના ત્યાગી થઈ કિયા ઉદ્ધાર કરતા હવા સંવત્ ૧૯૭૦ માં શ્રીપાટણનગરે નિર્વાણ પામ્યા. સર્વ મલી
For Private and Personal Use Only