SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૨) પ્રમાણસુંદર ન્યાયગ્રંથ, એમ અનેક ગ્રંથોના કર્તા થયા. તેઓ અકબરની સભામાં વિદ્યમાન હતા. એક સાંખ્ય પંડિતને પરાજ્ય કર્યો હતે. ૧ શ્રીરાજચંદ્રસૂરિ–જબુનગરવાસી શ્રીશ્રી માલિજ્ઞાતિય, દેશી જાવડશાહ પિતા, કમલાદે માતા, વિક્રમ સંવત્ ૧૬૦૬ ના ભાદરવા વદિ ૧ દિને જન્મ, વિક્રમ સંવત્ ૧૬૨૫ માં દીક્ષા, વિક્રમ સંવત્ ૧૬૨૬ વૈશાખ સુદિ ૯ આચાર્યપદ, વિક્રમ સંવત્ ૧૬૬૯ ના જેઠ સુદિ ૧૩ ને દિને શ્રીસ્થંભતીર્થ સ્વર્ગે ગયા. આ આચાર્યના સમકાલીન, શ્રીરાજરત્નસૂરિશિષ્ય શ્રીચંદ્રકીર્તિસૂરિ તેમના શિષ્ય શ્રીહર્ષકીર્તિસૂરિયે પિતાના ગુરૂના નામની સારસ્વત વ્યાકરણની ટીકા, નવ સ્મરણની ટીકા, સિંદૂરપ્રકર ટીકા, શારદીય નામમાલાકોષ, ધાતુપાડ, તેમ વૈદ્યક વિગેરે અનેક ગ્રંથો બનાવ્યા છે. આ સમયમાં તપાગચ્છીય શ્રીવિજયસેનસૂરિના ઉ. પાશ્ચાય ધર્મસાગરગણિના ઉસૂત્રપ્રરૂપેલા ગ્રંથાને આચાયોદિએ મળી જ શરણ કર્યો. For Private and Personal Use Only
SR No.008567
Book TitleGatchmat Prabandh Jain Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy