________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) ટેળું. ૨૦ ગુરૂસાહેનું ટેળું. ૨૧ સમર્થજીનું ટેનું અને ૨૨ વાઘાજીનું ટેળું.
૫૩ શ્રીલક્ષમીસાગરસૂરિ. પેથાપુર પદસ્થાપના, વિદ્યાપુર–લાટાપલ્લીપદાનિ. સાનગરાજ પદ. સં. ૧૫૧૮ વર્ષે યુગપ્રધાનપદ્ધી. લાટાપલ્ફીય સં. મહાદેવેન ઉપાધ્યાયપદધયમ, ગિરિપુરીયા સાહલાકેન ૫૫ અંગુલરીરીમય પ્રતિમાચતુષ્ક પ્રતિષ્ઠિતમ. મંડપ સં ચાંદાકેન કર દેવાલય. ૩૬ પૂજેપકરણાસ્ત્ર, ર૪ પટ્ટપ્રતિષ્ઠા. શ્રીસુમતિસાધુસૂરિપદ. મંડપીય સા. સુરાવીરાભ્યાં ઉમ્મરેટ્ટગ્રામે ૨૪ પટ્ટપ્રતિષ્ઠા. શ્રી શુભરત્નસૂરિપદં, પત્તને દેવગિર્ય સં૦ નગરાજ ધનરાજાભ્યાં શ્રીસૂરિપદં–વાચકપદ, અહમ્મદાવાદીય સં. ગદાકેન અબ્દે સપરિકરઃ ૪૦ અંગુલરીરીમયાચાર્યપ્રતિમા. શ્રીસૂરિપદાનિ. શિરહ્યાં સં. ખીમાકન સૂરિપદ, પેથાપુરે વાચકપદચતુષ્ટયમ, વિબુધપદ, મહત્તરાપદ, પ્રવત્તિન્યાદિ પદાનિ. પંચશત સાધુ દીક્ષાદાનમ.
૫૪ શ્રીસુમતિસાધુસૂરિ. પત્તને સં. શિવાકા
For Private and Personal Use Only