SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૮) ઉત્તરાયનસૂત્ર, સમ્યકત્વસતિકા આદિ ગ્રંથમાં છે. ૧. શ્રી આર્યસુહસ્તિના મુખ્ય શિષ્ય બાર સ્થવિર થયા. ૧ આર્યરોહણ સ્થવિર. તેમાંથી ઉદેહગચ્છ નિકળે. ઉદ્દેહગ૭ની ચાર ૪ શાખાઓ નીકળી, અને છ કુળ થયાં. શાખાઓનાં નામ ૧ ઉદબરિધિયાશાખા, ૨ માસપૂરિકા, ૩ મતિપત્રિકા, અને ૪ પન્નપત્તિયા. હવે કુલનાં નામ ૧ નાગભૂત કુલ, ૨ સેમણૂ, ૩ ઉલ્લગ૭, ૪ હસ્તલિહ, ૫ નંદિમ, અને ૬ મહિાસ કુલ. ૨ સ્થવિર ભદ્રયશ. તેનાથી ઋતુવાટિકાગ૭. તેની ચાર શાખા અને ત્રણ કુલ. શાખાઓનાં નામ ૧ ચંપિયિા શાખા, ૨ ભÉિજિયા, ૩ કાકદિયા અને ૪ મેહલિજિયા. કુલનાં નામ-૧ ભદુજસિય, ૨ ભગુત્તિય ૩ થશભદ્ર. ૩ સ્થવિર મેઘગણિ, ૪ સ્થવિર કામધિ. તેનાથી વેષવાટિકાગચ્છ, તેનો ચાર શાખા અને ચાર કુલ. ચાર શાખાઓનાં નામ. ૧ સાવલ્વિયા શાખા, For Private and Personal Use Only
SR No.008567
Book TitleGatchmat Prabandh Jain Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy