SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) ક્ષત્રિયામાંથી ૩- ૪૦૦૦ જૈનશ્રાવકે મનાવી એશવંશની સ્થાપના કરી. આશવાલાતિમાત્ર એ મહાત્મા આચાર્યની આભારી છે. દારૂ-માંસ-શિકાર-લુટફાટ છેડાવી શુદ્ધ સમ્યકત્વ આપ્યુ. મહાજનપદે સ્થાપ્યા. શાહુકાર અનાવ્યા. માત્રીશ અભક્ષ્ય, ખત્રીશ અન તકાય, સપ્તષ્પસનાદિ દુષ્ટ પ્રવૃત્તિ દૂર કરાવી ઉત્તમ આચારમા` આપ્યું. તે આચાર્યની પરંપરા અવિચ્છિન્નપણે આજસુધી ચાલે છે. આ ગચ્છનુ નામ ઉપદેશગચ્છ છે. માગધીભાષામાં ‘ ઉએશ ’ નામ છે. ઉએશ નગર માટે ઉમેશ નાંમ પડયુ. અથવા કેશીસ્વામીના શિષ્ય રત્નપ્રભસૂરિથી શરૂ થયા તેથી ઉપકેશ નામ થયું. ઉપકેશ ગચ્છને હમણાં કવલા અથવા કમલગચ્છ કહે છે. ચારાશી નથી આ પુરાણા ગચ્છ છે. હાલમાં બીકાનેર, ફ્લાદી, મેડતા, જેસલમીર, જોધપુર, જેપુર, દિલ્લી, લશ્કર, સારી, ઉદેપુર, કલકત્તા, માદિ ઘણે સ્થળે આ ગચ્છના શ્રાવક વસે છે. તે રત્નપ્રભસૂચ્છિએ પાતાની ગચ્છસામાચારી For Private and Personal Use Only ·
SR No.008567
Book TitleGatchmat Prabandh Jain Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy