SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪ ) ગુરૂ ગીતમના મહિમા ઘણા, સહુ લબ્ધિતા ભડાર. પ્રથમ જેહુ ગાતમ ગુરૂ ગુણુ ગાવશે, તેહ સુખી થશે તરનાર. પ્રથમ ૨ જૈન ધર્મ જગત્ ફેલાવીચે, કરી મહાવીર પાસે વાસ. પ્રથમ॰ બુદ્ધિસાગર ગાતમ સદ્ગુરૂ, પ્રણમે નરનારી ઉલ્લાસ. પ્રથમ॰ ૩ ( ૩૨ ) માન એકાદશીની ગુહલી, ( એની વિસાગર ગુરૂ વદીએ. એ રાગ. ) માન એકાદશીને આરાધીએ, એમ સદ્ગુરૂ કે ઉપદેશ, ઉપવાસ ને મૈાનપણુ· ધરા, જેથી નાસે ભવ ભય કલેશ, માન૦ ૧ નેમિનાથ પ્રભુ ઉપદેશથી, શ્રીકૃષ્ણે આરાધી એહ; તેમ આરાધે વિધિયાગથી, પામે સ્વગ સિદ્ધિ શુભ દેહ. માન૦ ૨ દેહ વાણી મન મમતા તજે, ઇચ્છા રાધે તપ કહેવાય; ભૂતકાલનાં કમ ઘણાં ખરે, નિરાસકિતએ કર્યાં કરાય, માન૦૩ યથા શક્તિ તપ જપ કીજીએ, જેથી તન મન શુદ્ધિ થાય; બુદ્ધિસાગર આતમ નિ લે, શુદ્ધ પરમાતમ પદ પાય. માન૦ ૪ ( ૩૩ ) ચાદ્દશની ગુહલી. વિ તમે વારે સૂરિધર ગચ્છાયા એ રામ. ચઉત્તરો કરજોરે નત પાષધ પચ્ચખાણુ, તપ ગુણ વશેરે શિરધરી ગુરૂની આણુ; ચઉદશે વીર આગમ સાંભળીએ, પિરહિરને સહું કામ, ચારિત્ર ગુણુ આરાધન કરીએ, દઇએ વીરનું નામ. For Private And Personal Use Only ચઉદશે. ૧
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy