SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૬ ) ( ૧૦૩ ) મહાવીર પ્રભુની ગરી. પ્રભુ મહાવીર વિભુજી સર્વોગે શોભી રહ્યા છે, જેને મહિમા જગમાં સઘળે અપરંપાર; શક્તિ જેની છાજે સર્વ વિશ્વ આધાર, એવા વીરપ્રભુ તે વચને નહીં જાવે કહ્યા જે, સાખી. આતમ તે પરમાતમા, પરમાતમ તે વીર, પર બ્રહ્મ હરિહર વિભુ, અરિહંત જગધીર; કેવલજ્ઞાન અને દર્શન-ગુણથી જગમાં વિભુ રે, વિદ્વા૨ક તેથી, જગમાંહી સાચા પ્રભુ જે પિડે બ્રહ્માંડે ઝળહળતી-ઝગમગ ન્યાત, તેથી ત્રસ્ય ભુવનમાં–વીરતણે ઉત; સાપેક્ષાએ કર્તા હર્તા, પાલક જગ ધણી જે. સત્તાએ વ્યાપકને કેવલજ્ઞાને જગમણિ જે. પ્રે. -૧ સાખી. અનંત જ્ઞાનાદિક ગુણી, ઝળકે અનંત નર, ચિદાનન્દ અનંતરસ-સાગરના છા પૂર; પિડે બ્રહ્માંડે ષકારક મય શેભા લહ્યા જે, અનંત ગુણપર્યાયી, દ્રવ્યપણે નિત્ય જ વહા જે જેના ગુણ પર્યાયે અનતિદેવ સ્વરૂપ, . સદસત્ પર્યાએ વર્તી રૂપારૂપ; ઘટ ઘટ આમવીર સત્તાએ પરમાતમ સદા ને, આવિભવે વ્યક્ત જિનેશ્વરકેવલી છે મુદા છે. પ્રભુ. ૨ For Private And Personal Use Only
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy