SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૯૩ ) ગહુલી ૮૩ गणधर वंदन. ( વાડીના ભમરા દ્રાક્ષ મિઠી રે ચાંપાનેરની—એ દેશી. ) જીરે કામની કહે સુણા કથજી, જીરે ફલિયા મનારથ આજ રે; નણુદીના વીરા ગણધર આવ્યા છે ચાલે વાંદવા, જીરે ભવાદિધ પાર ઉતારવા, જીરે તારણુ તરણ અહાજરે, જીરે ગુણશૈલ્ય ચૈત્ય સમાસોં, જીરે વીરતણા છે પટોધાર રે; જીરે પાંચસે મુનિ પરિવાર છે, જીર તીરથના અવતાર રે. જીરે ક’ચન કામિની પરિહર્યા, જીરે પ્રગટયા છે ગુણુ વીતરાગર; જીરે પરિસહની ફાજને જીતવા, જીરે કર ધરી ઉપશમ ખડ્રગ રે. જીરે પ્રવચન માતાને પાલતા, જીરે સમિતિ ગુપ્તિ ધરનાર રે; જીરે મેગિરિ સમ મોટકા, અરે પંચમહાવ્રત ભાર રે,. Acharya Shri Kailassagarsuri Gyanmandir જીરે સુરપતિ નરપતિ જેહુને, જીરૂ દાય કર જોડી હાર રે; જીરે અમૃતસમી ગુરૂની દેશના, જીરૂ પાપ પડલ હાયે દૂર રે. For Private And Personal Use Only ન. ૧ ત. ન. ન. ન. . ૐ ન .
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy