SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૨ ) ચકવાલ દશવિધ પાલે, ચરણ કરણ ગુણ અજુઆલે, શૂન્ય દહન અવધિ ટાળે ..... .... મુનિ. ૬ એહવા મુનિવરને આગે, ચતુરા અક્ષર ફલ માગે; શ્રાવિકા મુનિ ગુણ રાગે ... ..... ....મુનિ. ૭ ગહુંળી કરી નિજ મલ ધંતી, વધાવતી ઝલકે મોતી; લળી લળી ગુરૂ સનમુખ જતી... .મુનિ. ૮ આગમ રયણ ગુણે રમતી, ગુરૂ ગુણ ગાતી મન ગમતી; શ્રી શુભવીર ચરણ નમતી .. • મુન. ૯ ગહેલી ૭૨. આર્ય દેશ નરભવ લહ્યા રે, શ્રાવક કુલ મહાર રે; જનની વાણી નિત્ય સુણે રે, ધન્ય તેહને અવતાર. ગુરૂને બે. માહ્યા મા ત્રિભુવન લેક ગુરૂને બેલડીએ. ૧ ઉઠી સવારે પ્રભુને નમે રે, કરે નવકારસી સાર રે, સેલ શણગાર સજી કરીને, આવે ગુરૂ દરબાર. ગુરૂ. ૨ +ત્રણ પ્રદક્ષિણા દેઈ કરીને, વાદી બેસે ઠાય રે; ઉઠ હાથ અલગી રહીને, ગંહળી કરવા જાય. ગુરૂ ૩ ચિંહુ ગતિ દુઃખ નિવારવા રે, મહા મંગલ ઉચ્ચાર રે; આઠ મંગળ માંહે વડેને, સાથી કીજે ઉદાર. ગુરૂ. ૪ વધાવે ગુરૂ રાયને રે, પછે કરે પચ્ચખાણ રે; લુછણીયા લટકે કરે ને, ભાવ ભલે મન આણ. ગુરૂ. ૫ આગમ અરથને ધારતી રે, કરતી વિનય વિશેષ રે; એમ આતમને તારતી રે, સિભાગ્ય લકમી સુવિશેષ, ગુરૂ. ૬ + સાડાત્રણ. For Private And Personal Use Only
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy