________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (110). સાચર તરતાં ઝાઝ તે અડકયાં છે ૭ચે –તે મુનિ ચારિત્રરૂપી ઝાઝ ભવસમુદ્ર તરતા હતા, તેમાં માનરૂપ ગિરિએ ભટકાણા તેથી અટક્યા છે, તે કઈક કાળે ભાખંડ પક્ષીરૂપ જ્ઞાની મળશે ત્યારે તરશે. સુતર તાંતણે સિંહ બંધાણે–સિંહ સરિખા આદ્ર કુમારાદિક સુત રના તાંતણે બંધાણ, ઘરવાસે વશ્યા એ ભાવ. છીલર જળમાં તારૂ મુંઝાણા–ઉપશમ શ્રેણિ પડી જતાં સંસાર અલ્પ કર્યો છે, તે પણ સરાગ સંજમે દેવગતિ પામ્યા એ છેડા જલમાં તારૂ થઈ મુંઝાણે. ઉંઘણ આળસુ ઘણું કમાયે–તે માટે જે પ્રાણી પંચેન્દ્રિયના વિ ષય દેખવા સાંભળવા ઉંઘણુ મુનિ વળી નવિન કર્મ બંધ કરવા આળસુ મુનિ તે કેવળજ્ઞાનરૂપ ધન કમાયા. કીડીએ એક હાથી જાય 8 ચે –તે વારે ચરમ ગુણઠાણે ચરમ શ્રેણિરૂપ કીડીએ સિદ્ધત્વરૂપ હાથી જન્મે એટલે સિદ્ધ સ્વરૂપી જીવ થયે. પંડીત એનો અર્થ તે કહે –પંડિત કહેતાં પંડિતપણું હોય તે એહને અર્થ કહેજો. નહીં તે બહ શ્રત ચરણે રહેજે–નહિંતર ગીતાર્થ ડાહ્યા પાસે રહે તેથી તેને અર્થ પામશો. શ્રી શુભ વીરનું શાસન પામીશ્રી વીર પરમાત્માનું શાસન પામી. ખાધા પીધાની ન ક ખામી છે ચે છે–ખાધા પીધાની ખામી ના રાખવી એટલે જ્ઞાન અમૃત ભજન અને ઉપશમ જલપીધાની કમી નથી, માટે તે ભોજન તથા પાણી વાપરવા અહર્નિશ ઉદ્યમવંત થવું તેમાં ખામી રાખવી નહિ. શ્રી શુભવિય ગણિ શિષ્યપંડિતશ્રી વીરવિજ્ય ગણી કહે છે. ઈતિ ભાવાર્થ. * ઇતિ શ્રી હરિઆળી સંપૂર્ણ. For Private And Personal Use Only