SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦, ગલી ૮૯. महामुनिराज श्री आत्मारामजी महाराजनी. (સાંભળજો રે મુનિ સયમરાગી, ઉપશમ શ્રેણે ચઢિયારે એદેશી, ) ભલું થયું ? મારે સુગુરૂ પધાર્યાં, જિન આગમના દરિયા રે. એ આંકણી. ભલુ ભ ર ભ જ્ઞાન તર`ગે લેહેરે લેતા, જ્ઞાન પવનથી ભરિયા રે. આજ કાલમાં જે જિન આગમ, દ્રષ્ટિપથમાં આવે રે, ગહન ગહન એહના જે અર્થા, પ્રગટ કરીને બતાવે રે. શક્તિ નહીં પણ ભક્તિતણે વશ, ગુણ ગાવા ઉદ્ભસાવુ` રે, ક મૃત ગુરૂ ચરિત્ર સુણાવી, આનંદ અધિક વધાવું રે, દક્ષિણ દિશિ જ બુદ્રીપમાંહિ, એહી ભરત મઝાર રે, ઉત્તર દિશિ પ’જામ ફ્રેશ જિહાં, લેહેરાં ગામ મનેાહાર રે. ભ ક્ષત્રિયવંશ ગણેશચંદ ઘર, જન્મ લિયા સુખ ધામે રે, રૂપદેવી કુક્ષિતિમાં, મુક્તાફેલ ઉપમાને રે, લઘુવયમાં પણ લક્ષણથી ખડુ, દીપ'તા ગુરૂરાયા રે, સંગતિથી મળી ઢૂંઢક જનને, 'કપથ ધરાયા રે. સંવત ઓગણીશે દશમાંહી, ઉજ્જવલ કાન્તિક માસે રે, પંચમીને દિવસે લઈ દીક્ષા, જીવનરામ ગુરૂ પાસે રે. જ્ઞાન ભણ્યા વળી દેશ ફ઼િર્યો બહુ, જૂનાં શાસ્ત્ર વિલોકી રે, સંશય પડિયા ગુરૂને પૂછે, પ્રતિમા કેમ ઉવેખી રે. ઉત્તર ન મિલ્યા જમ ગુરૂજીને, જ્ઞાન કળા ઘટ જાગી રે, સુમતિ સખી ઘટ આય વસી જખ, ઢુંઢપંથ દિયા ત્યાગી રે. ભ૦ ધમ શિરામણ દેશે મનેહર, ગુર્જર ભૂમિ રસાલી રે, જ્યાં આવી સુવિહિત ગુરૂ પાસે, મન શંકા સહુ ટાળી રે. ભ૦ ૧૦ પરમ કર્યાં ઉપકાર તુંમેં બહુ, શ્રીગુરૂ આતમરાયા રે, જયવંતા વરતા આ ભરતે, ટ્વિન દિન તેજ સવાયા રે. દુઃષમ કાળ સમે ગુરૂજી તમે, વચન દીવડા દીધા રે, શાંતિવિજય કહે જેથી હમારા, વિષમ કામ પણ સિદ્ધા રે. ભ૦૧૨ ભ ભ For Private And Personal Use Only લ ભ " ૪ ર M છે V ભ॰ ૧૧
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy