SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગમ મુનિ મારગમાં ફરતા, સંયમ આચરણ આચરતા, . જગજીવ ઉપર કરૂણ ધરતા. પુણ્યશાલી ઘર પાવન કરતા. સુણ૦ ૨ અનાચરણ બાવન પરિહરતા, બેલે દશવૈકાલિક કરતા, ગણિ પેટી બહુ કૃતની ધરતા, મુખચંદ્રથકી અમૃત ઝરતા. સુણ૦ ૩ વર જ્ઞાન ધ્યાન હય ગય વરિયા, જપ તપ ચરણાદિક પરિકરિયા, વિરતી પટરાણી પર વરી, મુનિરાજ સવાઈ કેશરીયા સુણ૦ ૪ સુવિહિત ગીતારથ ગુરૂ આગે, વિધિવેગે વંદે ગુણરાગે, કર કંકણ પગ ઝાંઝર વાગે, ગહેલી કરતાં અનુભવ જાગે. સુણ ૫ કુંકાવટી કેશર લેતી, કરી સ્વસ્તિક પાતકડાં ધોતી, વધાવતી ઉજવલ મોતી, હળતી વસતી ગુરૂમુખ જેતી. સુણ૦ ૬ કલકંઠવતી મધુરા ગાવે, ગુણવંતી તિહાં ગફુલી ગાવે, આ ભવ સિભાગ્યપણું પાવે, શુભ વીર વચન હૈયડે ભાવે. સુણ ૭ ગહુલી ૮૫. मुनि वंदन. ( પ્રભુજી વીરજીણુંદને વંદીયે–એ દેશી.) સજની શાસન નાયક દિલ ધરી, ગાશું તપગચ્છ રાયા હે, અલબેલી હેલી. સજની જાણ સેહમ ગણધરૂ, પટધર જગત ગવાયા છે, અલબેલી હેલી. સજની વીર પટેધર વદિયે. ૧છે એ આંકણું. સજની વસુધાપીઠને ફરસતા, વિચરતા ગણધાર હે. અ૦ સ૦ 18 For Private And Personal Use Only
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy