SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ધમાનદેશના ભાષાન્તર કથાઓ સહીતર -૦-૦ (૫૯) નામે જયકાર, વદે વાર હજાર ગણo . ૫ છે આણ લેઈ પ્રભુ વીરની, સહજનને સુખદાય છે ગુણ શીલા ચિત્ય પધારીયા, શ્રેણિક વંદન આય | અમૃત વાણી સવાય, નિસણી હર્ષ ન માય, સુણતાં મનડાં લોભાયો ગણુ છે ? ચેલણ પુરે રે ગહુંઅલી. સહીયર ગાવે છે ગીત | દિપવિજયે કવિરાજની, એ જિન શાસન રીત. ગણો ૭ ઇતિ ૪૬ છે ગહ્લી ૪૭ મી. ગછાયા રે–એ દેશી. ચિત્ત સમરું સરસતિ માય રે, વળી વંદ ગુરૂ પાય રે, હું તે ગાઈશ તપગચ્છ રાય રે ! ગચ્છ રાયા ૨ ૧ છત્રીશ ગુણે ગુરૂ રાજે રે, ગોતમ ગણધર પટ છાજેરે, ગુરૂ પંચાચાર દીવાજે રે ૫ ગo | ૨ ગુરૂ સારણ વારણ દાતા રે, જિનરાજ સદા મન માતા ૨ ગુરૂ સંયમ ધર્મમે રાતા રે ગ ૩ ! ગર પંચ મહાવ્રત પાળે રે, ગુરૂ આતમ તત્વ સંભાળે રે, ગુરૂ જિનશાસન અજુઆળે રે ગ રે ૪ જેણે શાનની દષ્ટિ નિહાળી રે ગુરૂદેશના દે લટકાળી રે, ગુરૂ પ્રતાપે કેડિ દીવાળી રે મ પ ા ગુરૂ મધુર વચને For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy