SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પાર્શ્વનાથ ઑત્ર –૪-૦ (૫) જીરે અમૃતસમી ગુરૂની દેશના, જીરે પાપપલ હેયે દુર કરે છે ને કે પછે જેને કામિની વયણ રે મીઠડાં, જીરે વાંધા છે ગુરૂ ગણધાર રે ન જીરે ગુરૂમુખથી સુણી દેશણ, જીરે આનંદ અંગ અપાર રે | ન | | ૬ | જીરે મુકતા ને યણે વધાવતી, જીરે ગર્લ્ડલા ચિત્ત રસાળ રે નો જીરે નિજભવ સુકૃત સંભારતી, છરે જેહના છે ભાવ વિશાળ રે પાન ૭ જીરે દીપવિજય કવિરાજ જ, જીરે પૃથ્વીનંદન બલિહાર રે નવ | જીરે ગોતમ ગણધર પુજ્ય છ, જીરે વીરશાસન શણગાર રે ના ૮ ઇતિ છે ૪૩ છે ગહેલી ૪૪ મી પ્રભુજી વીર જિદને વદિયે–એ દેશી. સુરિજન વિચરંતા વસુધા તળે, રાજગૃહી ઉઘાન હે અલબેલી હેલી ! સુરિજન સુર નર કેડીશું પરવર્યા, જ્ઞાનનંદન ભગવાન છે, અલબેલી હેલી છે સુરિજન, શાસન નાયક વદીયે ૧ એ આંકણી છે સુરિજન તેજે તરણિ પરે ઝીંપતા, સમતાયે શારદ ચંદ હે, અલબેલી હેલી આ સરિજન ગોપથકી શુભામને, થિરતાયે મેરૂ ગિવિંદ હે અલબેલી હેલી સુ For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy